<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

અમદાવાદ પોલીસે એસજી હાઇવે પર 23 નવેમ્બર, 2024 ના રોજ બનેલા હિટ એન્ડ રન કેસમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે.  પોલીસે કારની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.

(8:50 PM IST)