<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભાજપના રહેશે: અજીત પવાર:એનસીપીના વડા અજિત પવારે પુષ્ટિ આપી છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન ભાજપ ના હશે.:જ્યારે મહાયુતિના અન્ય સાથી પક્ષોમાંથી બે નાયબ મુખ્ય પ્રધાન હશે.

(10:29 PM IST)