તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 30th November 2024
૫ તારીખે મહારાષ્ટ્રમાં નરેન્દ્ર ભાઈની હાજરીમાં શપથવિધિ સમારોહ યોજાશે:મહારાષ્ટ્રમાં મહા-યુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં ગુરુવાર, ૫ ડિસેમ્બરે સાંજે ૫ વાગ્યે આઝાદ મેદાન, મુંબઈ ખાતે યોજાશે," મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેની સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેરાત

(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
