<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

રાજકોટ નજીક લોધિકાની સીમમાંથી મહાકાય અજગર ઝડપાયો:રાજકોટ નજીક આવેલા લોધિકાની સિમમા સાંગણવા ગામ નજીક ખેતરોમાં મહાકાય અજગર દેખાયો. :રેન્જ ફોરેસ્ટ ઓફિસર હંસાબેન મોકરીયા જણાવે છે કે સ્નેક કેચર સંજયભાઇ દ્વારા અજગરને પકડવામાં આવેલ છે અને તેને રાજકોટ મુંજકાની વિડીમાં છોડવામાં આવશે. (બી એમ ગોસાઈ ખીરસરા લોધિકા) : જુઓ વિડિયો

(10:30 PM IST)