<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

સમાચારો ઉડતી નજરે.. : કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે ઉત્તર પ્રદેશના સંંભલ ખાતે હિંસાથી પીડિત પરિવારોની મુલાકાત કરી રહ્યા છે :તેલંગાણા સરકારે પોતાના શાસનની પ્રથમ વર્ષ ગાંઠ આજથી ૯ ડિસેમ્બર સુધી ઉજવવાનું શરૂ કર્યું છે :જય અમિતભાઈ શાહે આજથી આઈસીસી ના ચેરમેન નો કાર્યભાર સંભાળી લીધો છે :પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના સંગરુર ખાતેના નિવાસસ્થાનને કિશાનો ઘેરાવ કરી રહ્યા છે :આજે પણ દિલ્હી એનસીઆરમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે

(11:47 AM IST)