તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 1st December 2024
બાંગ્લાદેશની વિખ્યાત હિન્દુ પત્રકાર મુન્ની સાહા ઉપર હુમલો:બાંગ્લાદેશના કટરપંથીઓએ બાંગ્લાદેશની વિખ્યાત હિન્દુ પત્રકાર મુન્ની સાહા ઉપર હુમલો કર્યો છે. :આઘાતજનક વાત એ છે કે મોહમ્મદ યુનિસની પોલીસે ઉલટાની મુન્ની સાહાની ધરપકડ કરી પોલીસ સ્ટેશનને લઈ ગયા છે. બાંગ્લા દેશમાં સ્થિતિ હદબહાર બગડતી જાય છે *

(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
