<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

વકીલ સૈફૂલ ઇસ્લામની હત્યા બારામાં લઘુમતી હિન્દુ સમુદાયના ૯ સફાઈ કાર્યકરોની ધરપકડ:બાંગ્લા દેશમાં હિંસા દરમિયાન સરકારી વકીલ સૈફૂલ ઇસ્લામની હત્યા બારામાં લઘુમતી હિન્દુ સમુદાયના ૯ સફાઈ કાર્યકરોની ધરપકડ થઈ છે. દરમિયાન હિન્દુઓ ઉપર સતત હુમલા ચાલુ છે. ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ દરમિયાન આ હત્યા થઈ હતી

(2:38 PM IST)