<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

ભારતના ડી ગુકેશ અને ચીનના ડીંગ લિરેન વચ્ચે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની છઠ્ઠી રમત ડ્રો : સિંગાપોરમાં ભારતના ડી ગુકેશ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેન વચ્ચે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની છઠ્ઠી રમત ડ્રોમાં સમાપ્ત થઈ.

(11:40 PM IST)