<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

અમદાવાદમાં રફતારનો ભયાનક આતંક યથાવત્:નરોડા-દહેગામ રોડ પર નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જયો:બે યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત:પૂરપાટ ઝડપે આવતી કારે કાબૂ ગૂમાવતા ડિવાઈડર કૂદી સામેની બાજુ કાર આવી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા .

(10:34 AM IST)