<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

પાદરિયાના કેસમાં કોઇ ધારાશાસ્ત્રીઍ રોકાવું નહિ : બાર ઍસોશિઍશનને આ ઠરાવ પરત ખેîચી લીધો : પુરૂષોતમ પીપરીયાની અરજી ગ્રાહય રાખી : રાજકોટના કાયદેઆઝમ પુરૂષોતમ પીપળીયાને જયંતલાલ સરધારાની સનદ રદ કરવા માટેની રાજકોટ બાર ઍસોસિઍશનને લેખિત વિંનતી કરી હતી. : રાજકોટ બાર ઍસોસિઍશનને માન્ય રાખી ઠરાવ રદ કરેલ છે. ઇન્સપેકટર પાદરીયાનો ઍડવોકેટ તરીકે કોઇ વકીલ કેસ લડે નહી તેવો ઠરાવ રાજકોટ બાર ઍસો.ઍ કરેલ તે હવે પરત ખેîચેલે છે

(4:00 PM IST)