<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

જયંતિ સરધાર અંગેનો ઠરાવ બાર ઍસો.ઍ પાછો ખેંચી લીધો ખોડલધામ-સરધારધામના વિવાદે પી.આઇ. પાદરીયા અને કોર્પોરેટર જયંતિ સરધારા વચ્ચે થયેલ વિવાદના સંદર્ભમાં રાજકોટ બાર ઍસો.ઍ. જયંતિ સરધારાના મામલે પી.આઇ. પાદરીયા વતી કોઇઍ વકીલ તરીકે રોકાવું નહિ તે સંદર્ભે કરેલ ઠરાવને રાજકોટ બાર ઍસો.ઍ પાછો ખેંચી લીધાનું વિશ્વાસ પાત્ર વર્તુળમાંથી જાણવા મળે છે.

(4:28 PM IST)