<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

૪ મોટા શહેરોમાંથી સ્પાઇસ-જેટ ૧૦૦થી વધુ સ્પેશિયલ હજ ફ્લાઈટ ચલાવશે સ્પાઇસજેટને ૨૦૨૫ માં ચાર મુખ્ય ભારતીય શહેરો: કોલકાતા, ગુવાહાટી, શ્રીનગર અને ગયાથી ૧૦૦ થી વધુ સ્પેશિયલ હજ ફ્લાઇટ્સ ચલાવવાના અધિકારો આપવામાં આવ્યા છે.

(7:43 PM IST)