<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

પાંચ તબક્કામાં ૧૨૦૦ કરોડના ખર્ચે અંબાજી કોરિડોર તૈયાર થશે: સૌ પ્રથમ શક્તિ દ્વારથી ગબ્બર સુધીના ૨.૮ કિમીના વોકવેનું નિર્માણ : અંબાજી કોરિડોર પાંચ તબક્કામાં હાથ ધરાઈ રહ્યો છે જેની કોસ્ટ ૧૨૦૦ કરોડ રૂપિયા થવા જશે. : કામ પૂર્ણ કરવા માટેની ડેડ લાઈનb જાન્યુઆરી ૨૦૨૭ રાખવામાં આવી છે ત્યારે ફેઝ ૧ પર કામ શરૂ થઈ ગયું છે અને સરકારી મિલકતો તોડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. : સૌ પ્રથમ પ્રથમ કાર્ય શક્તિ દ્વારથી ગબ્બર સુધીના ૨.૮ કિમીના વોકવેનું નિર્માણ હાથ ધરાયું છે.

(9:31 AM IST)