<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

સોમનાથ જીલ્લા પોલીસ એન્‍યુઅલ સ્‍પોર્ટસ મીટ : ગીર સોમનાથ જિલ્લા પોલીસ એન્‍યુઅલ સ્‍પોર્ટસ મીટ ર૦ર૪ સુત્રાપાડામાં યોજાયેલ. જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ, રેન્‍જ આઇ. જી. નિલેશ જીજુડીયા, ગીર સોમનાથ જિલ્લા એસ. પી. જાડેજા, પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતાં. રમત ઇવેન્‍ટમાં વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્‍યા હતાં.

(10:10 AM IST)