<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

આટકોટના જુના પીપળીયા પાસે કાર પલ્‍ટી ખાઇ ગઇ આટકોટના જુના પીપળીયા પાસે ફોરવીલ ચાલકે સ્‍ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઇ ગઇ હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી ઘટના સ્‍થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા. ચાલકને ઇજા પહોંચી હતી. (તસ્‍વીર-અહેવાલઃ કરશન બામટા-આટકોટ)

(12:28 PM IST)