<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

જૈશ-એ-મોહમ્‍મદનો લીડર મસૂદ અઝહર ૨૦ વર્ષ પછી સામે આવ્‍યોઃ ભારત વિરૂધ્‍ધ ઝેર ઓકયું : મસૂદ અઝહરે પાકિસ્‍તાનની અંદર પોતાના સમર્થકો વચ્‍ચે એક ભાષણ આપ્‍યું છે, જેમાં તેણે ભારત અને ઈઝરાયેલ વિરૂધ્‍ધ નવેસરથી જેહાદી અભિયાન શરૂ કરવાની વાત કરી છે : તેણે ભારત વિરૂધ્‍ધ ઝેર ઓકયું છે

(3:54 PM IST)