<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈની બદલી: નવા કમિશનર તરીકે તુષાર સુમેરા:નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ભરૂચ કલેક્ટર છે. ચીફ એક્ઝિક્યુટીવ ઓફીસર તરીકે દેવાંગ દેસાઈની નિમણુંક કરવામાં આવી છે.

(6:55 PM IST)