<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી. પી.દેસાઈ સહિત ૪ આઇએએસ અચાનક બદલાયા રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે ભરૂચ કલેકટર તુષાર સુમરા: નવા મ્યુનિસિપલ કમિશનરે રાજકોટમાં શાળા જીવનમાં અભ્યાસ કર્યો છે, કાર્યદક્ષ અધિકારીની છાપ છે

(7:32 PM IST)