<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો, ગાંધીનગરનાં મેનેજીંગ ડાયરેક્ટર : ગૌરાંગ મકવાણાની ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂંક : માત્ર 18 વર્ષની ઉંમરે પાટણમાં તલાટી બનેલા ગૌરાંગ મકવાણાએ રાજ્યની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું :પાટણનાં મણુંદ ગામનાં વતની, ગૌરાંગ મકવાણા તેમના વિસ્તૃત પરિવારનાં પ્રથમ છોકરા છે જેમણે સ્નાતક, MBA કર્યું અને પછી UPSC પરીક્ષા પાસ કરી હતી.

(7:54 PM IST)