<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

બાંગ્લાદેશી મૌલાના હદ વળોટી ગયા: ૧૪ કરોડ બાંગ્લાદેશી મુસ્લિમો એકસાથે, તેમના ૨૮ કરોડ હાથમાં લાઠી લઈને આવશે અને લાલ કિલ્લા પર કબજો કરશે: નરેન્દ્રભાઈ અને મમતાને ધમકી આપી : બાંગ્લાદેશી મૌલાના ઈનાયતુલ્લા અબ્બાસીએ પીએમ મોદી અને મમતા બેનર્જીને ધમકી આપી છે ! તેમણે કહ્યું, "૧૪ કરોડ બાંગ્લાદેશી મુસ્લિમો એકસાથે, તેમના ૨૮ કરોડ હાથમાં લાઠી લઈને આવશે અને લાલ કિલ્લા પર કબજો કરશે." : "હું બંનેને કહીશ કે સાવધાન રહો, જો તમે બાંગ્લાદેશ તરફ હાથ ઉગમશો, તો ૧૪ કરોડ બાંગ્લાદેશીઓ તે હાથને તોડી નાખશે. બાંગ્લાદેશનો દુશ્મન હિન્દુસ્તાન છે": મૌલાનાનું ભારે ઉશ્કેરણીજનક ભાષણ: સોશિયલ મીડિયા ઉપર વાયરલ

(9:33 AM IST)