<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

મેરઠની હોસ્પિટલમાં લિફ્ટ પડી:ગળું ફસાઈ જવાથી ગર્ભવતી મહિલાનું મોત; જ્યારે 3 અન્ય ઘાયલ થયા મેરઠની કેપિટલ હોસ્પિટલમાં લિફ્ટ તૂટી પડતાં એક દુઃખદ અકસ્માત સર્જાયો . લિફ્ટમાં ગર્ભવતી મહિલાની ગરદન ફસાઈ ગઈ, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. અન્ય ત્રણ લોકો પણ ઘાયલ થયા

(1:06 AM IST)