<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

બપોરે ૧ વાગ્યાથી શંભુ બોર્ડરથી ખેડૂતોની દિલ્હી કુચ શરૂ: જબરજસ્ત બંદોબસ્ત: સરહદે બેરીકેડ ગોઠવી દેવાયા : ખેડૂતોની દિલ્હી કુચને નજર સમક્ષ રાખી પોલીસે અંબાલા અને દિલ્હી સરહદ ઉપર બેરીકેડિંગ કરી આડચ ઉભી કરી દીધેલ છે, ખેડૂતો આજે બપોરે ૧ વાગ્યે શંભુ બોર્ડરથી દિલ્હી જવા કુચ કરશે : *યુપીમાં બેકાબુ મોટરકાર વૃક્ષ સાથે અથડાઈ નેવખીણમાં ખાબકતા છ ના મોત, પાંચ ગંભીર : યુપીના પીલીભીત ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા ૧૧ મુસાફરો સાથેની બેકાબુ બનેલી મોટરકાર વૃક્ષ સાથે અથડાઈને ખીણમાં ખાબકતા ૬ ના મોત, પ ગંભીર.

(9:34 AM IST)