News of Friday, 6th December 2024
ભારત ઓસ્ટ્રેલિયા બીજો ટેસ્ટ શરૂ: ભારતે ટીમમાં બે ફેરફાર કર્યા: ટોસ જીતી દાવ લીધો :ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજો ડે એડ નાઈટ ટેસ્ટ મેચ આજે સવારે ૯.૩૦ વાગ્યે એડિલેડમાં શરૂ થઈ ગયો છે, ભારતે ટોસ જીતી દાવ લીધો છે, ટીમમાં બે ફેરફાર છે, જાડેજાની જગ્યાએ અશ્વિનને લીધો છે અને દેવદત્ત પડીકલની જગ્યાએ કેપ્ટન રોહિત શર્માને લીધો છે. પ્રથમ ટેસ્ટ મેચ, રોહિત શર્મા તેને ત્યાં, પુત્ર જન્મ થતા રમી શકેલ નહીં. આજે ભારતીય ટીમના બુમરાહ અને રવિન્દ્ર જાડેજાના જન્મદિવસ ઉજવાઈ રહ્યા છે. ફાસ્ટ બોલરની પીચ હોય જાડેજાને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. : શારજાહમાં ભારત શ્રીલંકા અંડર નાઇન્ટીન ફાઇનલ મેચ શરૂ :ભારત અને શ્રીલંકા વચ્ચે અંડર ૧૯ ક્રિકેટ ટીમનો ફાઇનલ મેચ આજે સવારે ૧૦.૩૦ વાગ્યે યુએઈમાં શારજાહખાતે શરૂ થઈ રહ્યો છે.

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
