<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધરી ગયો : દિલ્હીમાં વાતાવરણની ગુણવત્તામાં સુધારા સાથે આજે સવારે એર ક્વોલીટી ઇન્ડેક્સ ૧૮૩ સાથે મધ્યમ શ્રેણીમાં આવી ગયેલ છે.

(9:36 AM IST)