News of Friday, 6th December 2024
પીતાબંરા પીઠ શોધ સંસ્થાન દ્વારા માતાજીનો યજ્ઞ : પીતાંબરા પીઠ શોધ સંસ્થાન તથા પીતાબંરા પરિવાર દ્વારા નિઃશુલ્ક માં બગલામુખી પીતાંબરા માતાજીનો યજ્ઞ તા. ૮ ને રવિવારે સવારે ૧૦ વાગ્યે નિતીનભાઇ નવલખી, ૩૦ર, સંસ્કાર સીટી એપાર્ટમેન્ટ, લોટસ ગેઇટ નં. ૧પ૯, અંદર, ગોકુલ ફાર્મ પાછળ, રવાપર, મોરબી ખાતે રાખેલ છે

(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
