News of Friday, 6th December 2024
કાલે બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચૂંટણી થશે. ચાર માસ અગાઉ ટર્મ પૂર્ણ થઈ પણ વિવાદોના કારણે ચૂંટણી ન થઈ. ચૂંટણી પૂર્વે ભાજપ પ્રદેશ ઉપ પ્રમુખ કૌશલ્ય કુંવરબાએ લીધી સેન્સ. પાલનપુરના ચડોતરમાં કમલમ ખાતે 18 ડિરેક્ટર્સની સેન્સ પ્રક્રિયા થઇ.

(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
