તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
દરભંગામાં રામ વિવાહ પંચમીના અવસરે પથ્થરમારો : લાઠી દંડાની રમઝટ બોલી બિહારના દરભંગા ખાતે રામવિવાહની પંચમીના અવસરે બે પક્ષો વચ્ચે લાઠી અને દંડાવાળી સાથે પથ્થરમરો થયો છે. જે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવ્યા છે સ્થિતિ કાબૂમાં છે. ટોચનો અફસરો દોડી ગયા છે. દરભંગના બાજિતપુર ખાતે આ ઘટના બની હતી

(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
