<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

12 ડિસેમ્બરે, સુપ્રીમ કોર્ટ 1991ના પૂજા સ્થળની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. ત્રણ જજોની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. આ સુનાવણી બપોરે 3.30 કલાકે થશે.

(1:49 PM IST)