<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

દિલ્હીના ગોવિંદપુરીમાં સંયુક્ત શૌચાલયની સફાઈને લઈને પડોશીઓ વચ્ચે ઝઘડા બાદ એક વ્યક્તિની હત્યા :બે પડોશીઓએ એકબીજાને માર માર્યો:સુધીર, તેના ભાઈ પ્રેમ અને તેમના મિત્ર સાગરને એમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ:સુધીરનું મૃત્યુ થયું

(2:17 PM IST)