<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

અમદાવાદમાં ૮ વર્ષના પુત્ર સાથે માતાનો આપઘાત : અમદાવાદમાં માતાએ ૮ વર્ષના દીકરા સાથે જીવન ટુકાવ્‍યું હતું. માતાએ પુત્ર સાથે બીજા માળેથી કુદીને મોતની છલાંગ લગાવી હતી. પોલીસે ઘટનાને લઇ તપાસ હાથ ધરી છે. નરોડાના હંસપુરામાં ઘટના બની છે

(3:35 PM IST)