News of Sunday, 8th December 2024
લખનઉના હુસૈનગંજ મેટ્રો સ્ટેશન, ચારબાગ અને આલમબાગમાં બોમ્બ હોવાની માહિતી ખોટી નીકળી ઉત્તર પ્રદેશના એડીસીપી સેન્ટ્રલ મનીષા સિંહે જણાવ્યું કે. એક ફોન કરનારે 112 નંબર પર માહિતી આપી હતી કે હુસૈનગંજ મેટ્રો સ્ટેશન, ચારબાગ સ્ટેશન અને આલમબાગમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. આ માહિતી પર ડોગ સ્ક્વોડ અને BDDS (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ) એ દરેક ખૂણે-ખૂણે તપાસ કરી હતી. તપાસ દરમિયાન આ તમામ માહિતી ખોટી નીકળી છે.

(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
