<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 5 કિલોના 12 બોકસની આવક થઈ: હરાજીમાં 1 કિલો કેરીનો ભાવ 525: કેસર કેરીનું પીઠુ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉનાળામાં કેસર કેરીના આગમનના બદલે શિયાળામાં આગમન થતા કેરી રસિયા ખુશ

(11:39 PM IST)