તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
જૂનાગઢના માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે ગોઝારો અકસ્માત : ૫ વિદ્યાર્થી સહિત ૭ ના મોત : જૂનાગઢના માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે આ દુર્ઘટનામાં પાંચ વિદ્યાર્થી સહિત સાત લોકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે અકસ્માત બાદ કારમાં આગ લાગતા ગેસની બોટલ ફાટતા રોડની બાજુમાં રહેલ ઝુપડામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.

(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
