<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ભરૂચની સાયખા GIDCમાં કામદારનું મોત :દત્તા હાઈડ્રો કેમ કંપનીમાં ઊંચાઈ પરથી કામદાર નીચે પટકાયો : પતરાના શેડ બનાવવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના:ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ કામદારનું મોત નીપજ્યું.

(11:29 AM IST)