તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
બાંગ્લાદેશે ભારતીય સરહદે ડ્રોન તૈનાત કર્યા ઢાકાઃ બાંગ્લાદેશે પોતાની ભારત સાથેની સરહદ પર બાયરકતર ટોબીર ડ્રોનો તૈનાત કર્યા છે. ભારત પણ તેની વિરોધી ક્ષમતાઓને અપગ્રેડ કરી રહ્યું છે અને નવા ડ્રોન્સ હસ્તગત કરી રહ્યું છે. યુનુસ સરકાર દ્વારા તુર્કીના ડ્રોન તૈનાત કરાયા બાદ ભારતીય બોર્ડર સીકયોરીટી ફોર્સ (બીએસએફ)એ તેની દેખરેખને વધુ તીવ્ર બનાવી છે. ભારત દ્વારા ડ્રોન વિરોધી સીસ્ટમ તૈનાત કરવામાં આવે તેવી શકયતા છે.

(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
