<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

આસામ પછી હવે ઓરિસ્‍સામાં પણ ગૌમાસ પર સંપૂર્ણ પ્રતિબંધ આસામ પછી હવે નવી ઓરિસ્‍સા ભાજપા સરકાર રાજ્‍યમાં ગૌમાસનાં વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે. આ વર્ષે ભાજપાએ ઓરિસ્‍સામાં પહેલી વાર સરકાર બનાવી છે. બી.જે.ડી એ ભાજપાને કોઇ એક ખાસ સમૂદાયને નિશાન ના બનાવવા કહ્યું છે. ગૌમાંસ પ્રતિબંધનું બીલ ભાજપા દ્રારા વિધાનસભાના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.

(2:43 PM IST)