તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
અક્ષર કલાસીસ દ્વારા ક્રિકેટ ટુર્ના.: રેલનગર વિસ્તારમાં સ્થિત અક્ષર ટયુશન કલાસીસના સંચાલક હરેશભાઇ પટેલ અને શિક્ષકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભર ભાગ લીધો હતો. વિજેતા ટીમને રમતના અંતમાં પ્રોત્સીહિત કરવામાં આવેલ.

(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
