<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

BZ કૌભાંડની CIDની તપાસમાં સૌથી મોટો ખુલાસો:કરારની તપાસમાં આરોપી મયુર દરજીએ એજન્ટ તરીકે 39 લોકોને રોકાણ કરાવ્યું હોવાનું ખુલ્યું :પરિવાર અને અન્યનું રૂ.10 હજારથી લઈને 10 લાખ સુધી રોકાણ કરાવ્યું: મયુર દરજીએ 39 રોકાણકારોનું કુલ રૂ.1.09 કરોડનું રોકાણ કરાવ્યું:રોકાણકારો પાસે રોકાણ કરાવી રૂ.15.60 લાખનું મેળવ્યું કમિશન

(6:55 PM IST)