તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th December 2024
આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને જાનથી મારી નાખવાની ધમકી:જનસેના પાર્ટીએ કહ્યું કે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં ધમકીભર્યા ફોન આવ્યા અને કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી:પોલીસ હાલ આ મામલે તપાસમાં વ્યસ્ત

(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
