<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

રાત્રે 10.40 વાગ્યા આસપાસ મુંબઈના કુર્લા પશ્ચિમ વિસ્તારમાં એસજી બર્વે રોડ પર બેસ્ટની બસ અનેક વાહનો સાથે અથડાતાં ત્રણ લોકોના અરેરાટીભર્યા મોત થયા છે અને ઓછામાં ઓછા 17 લોકો ઘાયલ થયા છે : મૃત્યુઆંક વધવાની શક્યતા : BMCના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાંથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર ઘાયલોને કુર્લા ભાભા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વધુ વિગતો મેળવાય રહી છે.

(11:01 PM IST)