<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

હિમાચલમાં કાતિલ ઠંડી અને હિમવર્ષા: અનેક રસ્તા બંધ: બે ના મૃત્યુ: હિમાચલમાં ફસાયેલા સેંકડો લોકોને સલામત રીતે મનાલી ખસેડાયા : ભારે ઠંડી અને હિમવર્ષાના પગલે હિમાચલમાં ૮૭ રસ્તા બંધ, બરફ ઉપર વાહનો સ્લીપ થવાથી અકસ્માતોમાં દિલ્હી સહિતના બે લોકોના મૃત્યુ થયા, જમ્મુ કાશ્મીરમાં એકનું મોત. હિમાચલના લાહોલ - ધૂંડીમાં બરફ વર્ષામાં ફસાયેલા ૧૩૦૦ થી વધુ ટુરિસ્ટને બચાવી મનાલી મોકલાયા છે.

(9:36 AM IST)