News of Tuesday, 10th December 2024
અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા વધુ ૪ નવી ફલાઇટ આજથી શરૂ કરાઇઃ ત્રિવેન્દ્રમ કોચિન-ગૌહાટી-કલકત્તા ઉમેરાઇ અમદાવાદ એરપોર્ટ પરથી આજથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ૪ નવી સીધી ફલાઇટ શરૂ કરાઇ છે, જેમાં અમદાવાદથી ત્રિવેન્દ્રમ-કોચીન-ગૌહાટી અને કોલકત્તાની વધુ એક ફલાઇટનો સમાવેશ થાય છેઃ કોલકતા જવા માટે અમદાવાદથી હવે રાત્રે પણ ફલાઇટ મળશે.

(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
