<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

રાજનાથ સિંહની પુતિન સાથે મુલાકાત : ભવિષ્‍યમાં પણમંત્રી જાળવી રાખવા આપ્‍યો કોલ રક્ષા મંત્રી રાજનાથસિંહ રશીયન રાષ્‍ટ્રપતિ વ્‍લાદીમીર પુતિનને મળ્‍યા હતા. તેમણે કહ્યુ હતું કે ભૌગોલિક, રાજકીય પડકારો અને નવી દિલ્‍હી પર ભારે દબાણો હોવા છતાં ભારત-રશીયાની મૈત્રી સૌથી ઉંચા પર્વત કરતા પણ ઉંચી છે. તેમણે પુતિનને કહ્યું, ‘‘ભારત હંમેશા તેના રશીયન મિત્રો સાથે ઉભુ રહ્યુ છે. અને ભવિષ્‍યમાં પણ તે ચાલુ રાખશે.''

(3:40 PM IST)