<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

લોકમેળોઃ યાંત્રીક સ્‍ટોલ માલિકોને ૧ કરોડ ૧૮ લાખનું રીફંડ પરત અપાયું ૯ લાખ ૩૦ હજાર સિકયુરીટી ડીપોઝીટ કટ... રાજકોટ જીલ્લા કલેકટરના આદેશ બાદ ગઇકાલે રાજકોટ સીટી પ્રાંત-૧ દ્વારા યાંત્રિક સ્‍ટોલ માલિકોની બાકી રકમના ચૂકવણાઃ પૂર્ણ કરી લેવાયા છેઃ કૂલ પાંચ જેટલી અરજીઓ જુદા જુદા નામે થઇ હતી. કુલ ૧ કરોડ ૧૮ લાખનું રીફંડના ચેક આપી દેવાયા ૯ લાખ ૩૦ હજારની સિકયુરીટી ડીપોઝીટની રકમ કાપી લેવાઇ...

(4:33 PM IST)