<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

કલેકટર કચેરી સહિત જીલ્લાભરના તલાટી-કારકૂન તથા નાયબ મામલતદારો માટે સીટી-૧ કચેરીમાં રીફ્રેશર તાલીમ કલેકટરશ્રી પ્રભવ જોષીની સુચના બાદ આજથી ૧પ દિવસ માટે કલેકટર કચેરીનો તમામ મહેસૂલ સ્‍ટાફ કે જેમાં તલાટીઓ-કારકૂન તથા નાયબ મામલતદારો માટે સીટી પ્રાંત-૧ કચેરી ખાતે રીફ્રેશર તાલીમનો પ્રારંભ થયો છેઃ વિવિધ રીટાયર્ડ મામલતદારો તથા વર્તમાન અધિકારીઓ દ્વારા બે દિવસના સેશન લેવાશે

(4:01 PM IST)