<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

રાધનપુરના રામદેવ ટાઉનશીપમાં ફાયરિંગ:રિટાયર્ડ જેલર કરશન રબારીના ઘર પર ફાયરિંગ થયુ :5 જેટલા શખ્સોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યાનું અનુમાન:મોડી રાતે શખ્સો જેલરના ઘરે ધસી આવ્યાં :કાર સહિત ઘર પર તોડફોડ કરી:પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી

(7:11 PM IST)