<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

સુરતમાં 16 વર્ષ પહેલા લાંચ લેતા ઝડપાયેલા SMC ના લીંબાયત ઝોનમાં ફરજ બજાવતા અબ્દુલ સત્તાર અબ્દુલ કરીમ જરીવાલાને કોર્ટે 1 વર્ષ જેલવાસની સજા અને 2 હજારનો દંડ ફટકાર્યો:સુરત એડિશનલ સેશન્સ જજ દ્વારા એ.સી.બી.ના કેસના આરોપી અબ્દુલ સત્તાર અબ્દુલ કરીમ જરીવાલાને સજા ફટકારી

(12:51 AM IST)