<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એકવાર બગડી છે. 14 ડિસેમ્બરે તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ તેમની તબિયત સ્થિર છે અને હોસ્પિટલ પ્રશાસન ટૂંક સમયમાં તેમનું મેડિકલ બુલેટિન જાહેર કરી શકે છે.

(10:19 AM IST)