<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

ગીરસોમનાથમાં નવાબંદરની ફીસીગ બોટ દરીયામાં ડૂબી: હરીઓમ નામની બોટ 12 નોટીકલ માઈલ દૂર દરીયામાં ભારે પવનના કારણે ડૂબી :બોટમાં રહેલા 8 ખલાસીઓને અન્ય બોટે બચાવી લીધા

(12:53 PM IST)