<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનના AC કોચમાં ચોરી: 5થી વધુ યાત્રિકોના સામાનની થઈ ચોરી. લાખો રૂપિયાની કિંમતના સામાનની ચોરી:RPFના જવાનોએ સ્થળ પર ફરિયાદ ન લેતા યાત્રિકોનો હોબાળો:યાત્રિકોને ઓનલાઈન ફરિયાદ કરવા RPFએ જણાવ્યું. યાત્રિકોએ હોબાળો મચાવતા RPF અને GRPએ નોંધી ફરિયાદ.

(1:14 PM IST)